valsad news:વલસાડ જિલ્લા ચુંટણી અધિકારીશ્રી દ્વારા મતદાન જન જાગૃતિના કાર્યક્રમો યોજાયા.

valsad news:વલસાડ જિલ્લા ચુંટણી અધિકારીશ્રી દ્વારા મતદાન જન જાગૃતિના કાર્યક્રમો યોજાયા. મહિલાઓ દ્વારા મહેંદી દ્વારા મતદાનજાગૃતિનો સંદેશ. વલસાડ જિલ્લામાં મતદાન કર્મચારીઓની બીજી તાલીમ હાથ ધરવામાં આવી. વલસાડ જિલ્લાના ઔદ્યોગિક એકમોમાં મતદાનના દિવસે મતદાન કરવાના સંદેશ સાથે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો. વલસાડ જિલ્લામાં માછીમાર સમુદાય/એસોસિએશન માટે મતદાનની તારીખ અંગે જાગૃતિ અભિયાન.

Comments

Popular posts from this blog

Khergam blood donation camp: ખેરગામ જનતા માઘ્યમિક શાળામાં રક્તદાન કેમ્પ યોજાયો.

ગુજરાતનું ભૂપૃષ્ઠ|Geography of Gujarat

Navsari news : ભારતના ચૂંટણી પંચના 'Every Vote Counts' ના અભિગમને સાર્થક કરવામાં દેશનું ચૂંટણી તંત્ર સહિત નવસારી ચૂંટણી તંત્ર કટીબધ્ધ.